સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, હવામાન અનુસાર આ મહિનો મુસાફરી માટે અદ્ભુત માનવામાં આવે છે. તમે આ મહિનામાં આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
સપ્ટેમ્બર મહિનામાં કર્ણાટકની મુલાકાત શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ સમયે અહીં ભીડ ઓછી હોય છે, જે ફરવા માટે સારું છે.
સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત પ્રવાસનું આયોજન કરી શકો છો. જ્યાં તમે જૂનાગઢના ગિરનાર પર્વત અને પ્રાણી સંગ્રહાલયો વગેરેની મુલાકાત લઈ શકો છો.
સપ્ટેમ્બર મહિનામાં સિક્કિમના પેલિંગ હિલ સ્ટેશન પર આવેલા કંચનજંગા, કોકટાંગ જેવા શિખરો અહીં જોઈ શકાય છે.
સપ્ટેમ્બર મહિનામાં ફરવા માટે કેરળ ખૂબ જ સુંદર જગ્યા છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને ખુશનુમા રહે છે.
સપ્ટેમ્બર મહિનામાં ઉત્તરાખંડની મુલાકાત લેશો અદ્ભુત મજાનો આનંદ માણી શકાય છે. કારણ કે સપ્ટેમ્બર મહિનામાં અહીંનું વાતાવરણ બિલકુલ અલગ હોવાથી તેને પૃથ્વીનું સ્વર્ગ કહેવાય છે.
મસૂરીમાં ખૂબ જ સુંદર હિલ સ્ટેશન આવેલ છે. સપ્ટેમ્બર મહિનામાં આ સ્થળ તમને શહેરના ઘોંઘાટ વાતાવરણથી શાંતિનો અહેસાસ કરાવશે.
સપ્ટેમ્બર દરમિયાન મુલાકાત લેવા માટે આ એક ઉત્તમ સ્થળ છે. અહીં તમે આરામથી આખો દિવસ એન્જોય કરી શકો છો.
આ સ્થળોની મુલાકાત કરી શકાય છે. આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.