ભારતમાં પ્રવાસ કરતી વખતે, તેના સમૃદ્ધ ઇતિહાસ અને કલાને ઉજાગર કરતી હેરિટેજ સાઇટ્સ અવશ્ય મુલાકાત લો. આ હેરિટેજ સાઇટ્સ તેની વિશિષ્ટ ડિઝાઇન અને સમૃદ્ધ ઇતિહાસ માટે જાણીતું છે. આવો જાણીએ વધુમાં
દુનિયાના સાત અજાયબીઓમાંનો તાજમહેલ, તેની અદભુત શિલ્પકલા અને પ્રેમનું પ્રતિક છે, દર વર્ષે લાખો મુલાકાતીઓને અહીં આવે છે.
જયપુરનો આમેર પેલેસ કિલ્લો એક નાની ટેકરીની ટોચ પર આવેલો છે. આ ભવ્ય આમેર કિલ્લો એક વિશાળ મહેલ સંકુલ છે જે આછા પીળા અને ગુલાબી સેંડસ્ટોન અને સફેદ આરસથી બાંધવામાં આવ્યો છે.
આ 950-1050 AD વચ્ચે બનાવેલ મંદિર સમૂહ, તેના વૈવિધ્યપૂર્ણ શિલ્પ અને અદ્ભૂત શિલ્પકલા માટે જાણીતો છે.
પ્રાચીન અજંતા અને ઈલોરા ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી છે. આ ગુફાઓમાં ધર્મ અને કલાની અદ્ભૂત કલાગારીછે. આ ગુફામા્ ઉત્કૃષ્ટ પેઇન્ટિંગ અને શિલ્પકાર્ય ચોંકાવી દે તેવા છે
ભારતની રાજધાની દિલ્હીમાં આવેલા 73 મીટર ઊંચો કુતુબ મિનાર 1193 માં બનાવામાં આવ્યો હતો. આ ભારતના મુઘલકાળના ઇતિહાસનુ જીવંત ઉદાહરણ છે.
તુંગભદ્રા નદીના કિનારે આવેલું હમ્પી, પર્વતમાળાઓ અને ખુલ્લા મેદાનોની સુંદરતા વચ્ચે એક અદ્ભૂત સ્થાપત્ય છે
રાણી કી વાવનું નામ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવિષ્ટ છે. આ ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા મળી આવ્યું હતું અને તેનો આકાર ઊંધા મંદિર જેવો દેખાય છે.
જોધપુરમાં સ્થિત આ મહાન કિલ્લો, તેના વિશાળ દીવાલો અને મહેલો સાથે રાજસ્થાનના શાહી ઇતિહાસને ઉજાગર કરે છે.