સફેદ આરસ પહાણથી બનાવામા આવેલા ભારતના 8 મુખ્ય સ્મારક


By Smith Taral29, Aug 2024 01:43 PMgujaratijagran.com

તાજમહેલ, આગ્રા

પ્રાચીન મહેલ જે પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે તે તાજમહેલ સંપૂર્ણપણે સફેદ આરસ પહાણથથી બનાવામાં આાવલો છે. આ તેના અદભૂત બનાવટ, કલાકારી અને સૌંદર્ય માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.

વિક્ટોરિયા મેમોરિયલ, કોલકાતા

આ સ્મારક બ્રિટિશ કાળના ઈતિહાસના દશ્યો સાથે બ્રિટિશ રાજના શાનદાર આર્કિટેક્ચરને ઉજાગર કરે છે.

બીબી કા મકબરા

મહારાષ્ટ્રમાં આવેલ બીબી કા મકબરા આરસ પહાણથી બનાવેલું તાજમહલની પ્રતિકૃતી છે. આ મુઘલ શાસક ઔરગઝેબ ધ્વારા બનાવામાં આવ્યો હતો

જૈન મંદિર, રણકપુર

આ મંદિર રાજસ્થાનમાં આવેલુ છે, 400 સક્વેર ફુટમાં ફેલાયેલું આ મંદિર સંપૂર્ણ રીતે સફેદ આરસ પહાણથી બનાવામાં આવ્યું છે.

લોટસ મંદિર

દિલ્હીમાં આવેલું લોટસ મંદિર પણ આરસ પહાણથી બનાવામાં આવેલું સુંદર આર્કીટેક્ચર છે

દિલવારા જૈન મંદિર

દિલવારા જૈન મંદિર માઉન્ટ આબુમાં આવેલા છે, આ મંદિરનું બાંધકામમાં સફેદ આરસપહાણથી કરવામાં આવ્યું છે.

આ છે ભારતના સ્વચ્છ અને સુંદર દરિયાકિનારા, જાણો શું છે તેની ખાસિયત