ભારતમાં કેટલાક દરિયાકિનારા પોતાની અસાધારણ સ્વચ્છતા અને કુદરતી સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. આમાંથી પાંચ બ્લુ ફ્લેગ સર્ટીફીકેટ પણ મળ્યું છે. આ બીચને તમારા ટ્રાવેલ વિશલીસ્ટમાં એડ કરવાનું ન ભુલતા
પુરીના ગોલ્ડન બીચને બ્લુ ફ્લેગ સર્ટીફીકેટ મળ્યું છે અને તે તેની સુવર્ણ રેતી અને સ્વચ્છતા માટે જાણીતી છે.
બ્લુ ફ્લેગ સર્ટીફીકેટ સાથે કેરળનો કોવલમ બીચ પર પાણી સૌથી શાંત જોવા મળે છે અને તેની સુંદરતા પણ આકર્ષીત છે
આ બીચ તેના વાદળી પાણી, સફેદ રેતી અને પામ વૃક્ષો માટે વિખ્યાત છે, જે તેને સુંદર વાતાવરણ પ્રદાન કરે છે .
વાદળી પાણી અને નરમ રેતી સાથે, શિવરાજપુર બીચ શાંતી અને સૌંદર્ય માટે પ્રખ્યાત છે. આ બીચ બ્લુ ફ્લેગ સર્ટીફીકેટના લીસ્ટમાં શામેલ છે
શાંત પાણી અને શાંતિમય વાતાવરણ માટે પ્રસિદ્ધ, કપડ બીચ ભારતના સૌથી સ્વચ્છ અને સૌથી સુંદર બીચોમાંથી એક છે.