તમિલનાડુના ફેમસ હિલ સ્ટેશન


By Vaya Manan Dipak2023-05-13, 16:01 ISTgujaratijagran.com

વેકેશનમાં જવાનું વિચારતા હોવ તો તમિલનાડુના હિલ સ્ટેશનને એક્સપ્લોર કરી શકો છો

નીલગીરીના પહાડોમાં આવેલું ઉટી એક ખુબ જ સુંદર હિલ સ્ટેશન છે

સમુદ્રથી લગભગ 7 હજારથી વધુ મીટર ઉપર કોડાઇકેનલ લોકપ્રિય હનીમૂન હિલ સ્ટેશન છે

કુન્નુર હિલ સ્ટેશનને ભારતના બેસ્ટ હિલ સ્ટેશનમાંથી એક ગણવામાં આવે છે

સેલમ જિલ્લામાં આવેલું યરકોન્ડ હિલ સ્ટેશન એક નાનકડું પણ બહુ સુંદર સ્થળ છે

કોલ્લી હિલ સ્ટેશન નામક્કલ જિલ્લામાં આવ્યું છે, જે ફરવા માટે ખુબ જ ફેમસ છે

યેલાગીરી દર અઠવાડિયે પીકનીક માટે ફેમિલીનું હોટ ફેવરિટ સ્પોટ છે

માથાનો દુખાવો દૂર કરવાના આયુર્વેદિક ઉપાય, એક વખત અચૂક ટ્રાય કરી જુઓ