દિવાળીની રજાઓ દરમિયાન તમે ગુજરાત પ્રવાસનો પ્લાન કરવાનું વિચારી રહ્યા હોવ, તો આજે અમે તમને ગુજરાતમાં ફરવા લાયક સ્થળોની યાદી શેર કરીશું.
દિવાળી વેકેશન પર તમે જૂનાગઢના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ શકો છો.
ગુજરાત પ્રવાસ દરમિયાન કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કારણ કે કચ્છનો ધોરડો ડુંગર, માંડવી બીચ વગેરે ઘણુ બધુ ફરવા લાયક છે.
દિવાળી વેકેશનમાં વડોદરા નજીક તમે સ્ટેચ્યુ ઑફ યુનિટી ચોક્કસ લઈ શકો છો.
દિવાળી પર ધાર્મિક સ્થળોમાં દ્વારકા ખાતે અસંખ્ય પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.
દિવાળી પર ગુજરાતનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ સોમનાથમાં ભક્તોનું ઘોડા પૂર ઉમટી પડે છે.
દિવાળી વેકેશનમાં અમદાવાદમાં કાકરિયા તળાવ, જુલતા મિનારા, સાઇન્સ સિટી, અડાલજની વાવ, સાબરમતી આશ્રમ, રિવરફ્રન્ટ, વગેરે સ્થળોની મુલાકાત લઈ શકો છો.
દિવાળી વેકેશનમાં દિવના દરિયા કિનારે આવેલ બીચ ગુજરાતમાં ફરવા લાયક સ્થળો પૈકીનું એક સુંદર લોકેશન છે.
ટ્રાવેલ સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.