જો તમને નોર્થ ઇન્ડિયન ફૂડ પસંદ હોય તો આ રેસ્ટોરન્ટમાં તમને તમારી ફેવરિટ ડિશ મળી શકે છે. ગંગા નદી ઘાટની નજીક આવેલી આ રેસ્ટોરન્ટથી તમે પવિત્ર ગંગા નદીના મનોહર દૃશ્યો પણ જોઈ શકો છો
હોશિયારપુરી શ્રેષ્ઠ પંજાબી ફૂડ માટે ફેમસ છે, અહીં તમને તમારી મનપસંદ વાનગીઓ જેમ કે દાલ મખાની અને પનીરવાળી સબ્જી જેવી શાકાહારી વાનગી મળશે.
જો હરિદ્વારમાં નાસ્તો કરવા માટે કોઈ સ્થળ શોધી રહ્યા છો તો મોહન જી પુરી વાલેની મુલાકાત લઈ શકો છો અહીં તમને ફ્રેશ ચા અને ટેસ્ટી પૂરી સબ્જીનો આનંદ માણી શકો છો
જો જમવા મટે હેલ્ધિ ઓપ્શન જોઈ રહ્યા હોવ તો સિટિંગ એલીફંટ તમારી માટે બેસ્ટ ઓપ્શન રહેશે. અહીંના મેનૂમાં તમને સૂપ, પાસ્તા, સલાડ જેવી ડીશ જોવા મળશે. ફાર્મ-ફ્રેશ શાકભાજીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ સૂપ, પાસ્તા અને કરી માટે ગાર્ડન રેસ્ટોરન્ટ ધ સિટિંગ એલિફન્ટમાં અવાજથી બચો. યોગ સત્રો ઝેન વાઇબ્સમાં ઉમેરો કરે છે.
જો તમે સુંદર એમ્બયન્સ અને ગ્રાન્ડ ઇન્ટિરિયર્સે નો અનુભવ કરવા માંગતા હોવ તો ચિત્રા ગ્રાન્ડ જઈ શકો છો. અહીં તમને તમને પરંપરાગત ડીશ સહિત ફોરેન ક્યુઝીન પણ મળી રહેશે.
આ રેસ્ટોરંટમાં તમને ભોજન સાથે સુંદર રિવર વ્યૂનું નજરાણું પણ માણી શકો છો.