પણ ઘણા ઓછા લોકો જાણે છે કે મુંબઈ 7 દ્વિપો પર વસેલ શહેર છે.
આધુનિક મુંબઈનો પાયો આ દ્વિપોને પરસ્પર જોડીને જ રચવામાં આવ્યો હતો.
વર્ષ 1838 સુધી આ 7 દ્વીપોને જોડીને મુંબઈ શહેર બનાવવામાં આવ્યું હતું. તેનો ઈતિહાસ રસપ્રદ છે.
માહિમ, કોલાબા, મઝગાંવ, આઈલ ઓફ બોમ્બે, ઓલ્ડ વીમેન સિટી, વર્લી, પરેલ