Mrunal Thakurએ લહેંગામાં આપ્યા સુંદર પોઝ
By Kishan Prajapati
15, Jan 2023 04:50 PM
gujaratijagran.com
મૃણાલ ઠાકુર આ ફોટોમાં યલો કલરના લહેંગામા કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે.
આ ફોટોમાં મૃણાલ ઠાકુરે યલો કલરનો એમ્બ્રોડર્ડ લહેંગો અને વીનેક ફુલ સ્લીવ બ્લાઉઝ પહેર્યું છે.
મૃણાલ પિંક કલરની સાડી અને ડીપનેક સ્લીવલેસ બ્લાઉઝમાં ખૂબ જ પ્રિટી લાગી રહી છે.
એક્ટ્રેસ યલો કલરની સિલ્વર સાડી અને વીનેક બ્લાઉઝમાં અપ્સરા લાગી રહી છે.
પિંક કલરની સાડી, યલો કલરની બોર્ડર અને બ્લેક કલરના ફુલ સ્લીવ બ્લાઉઝમાં એક્ટ્રેસ સાદગીભર્યો પોઝ આપી રહી છે.
મૃણાલ જલદી મિશન મજનૂ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 20 જાન્યુઆરીએ રિલીઝ થશે.
દેશનું એકમાત્ર પોલીસ સ્ટેશન, જ્યાં સાંજ પડતાં જ પોલીસ કર્મચારીઓ બની જાય છે સિંગર
Explore More