મૃણાલ ઠાકુરે પોતાના કરિયરની શરૂઆત ટીવી અભિનેત્રી તરીકે કરી હતી. આજે તે એક ફેમસ અભિનેત્રી છે
આ બ્લૂ સૂટમાં મૃણાલ પોતાની સિમ્પલ અદાઓથી લોકોનું દિલ જીતી રહી છે
આ ઓફ વ્હાઇટ લહેંગામાં મૃણાલ ક્લાસી લુક આપી રહી છે
આ ક્લાસી પર્પલ સાડીમાં મૃણાલની સ્ટાઇલ ઘણી જ શાનદાર છે
જો તમે લગ્નમાં જવાના છો તો મૃણાલનો આ શાનદાર પિંક ફ્લોરલ લહેંગો ટ્રાય કરો
આજકાલ રફલ સાડી ઘણી ટ્રેન્ડમાં છે. તમે મૃણાલની આ રફલ પિંક સાડી ટ્રાય કરી શકો છો