ડીપનેક ડ્રેસમાં કનિકાએ આપ્યા સિઝલિંગ પોઝ, ફેન્સ થયા ફિદા


By Kishan Prajapati08, Mar 2023 07:55 PMgujaratijagran.com

ટીવી ક્વીન

કનિકા માન ટીવીની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે.

ફોટો

કનિકા તેના બોલ્ડ અને હોટ ફોટો શેર કરતી રહે છે.

ડીપનેક ડ્રેસ

આ ફોટોમાં એક્ટ્રેસ ડીપનેક ડ્રેસમાં સુંદર લાગી રહી છે.

ઇન્સ્ટાગ્રામ

કનિકા તેના ઇન્સ્ટાગ્રામ પર હોટ ફોટો શેર કરતી રહે છે.

ફેન્સ

કનિકાના માનની દરેક પોસ્ટ માટે તેના ફેન્સ રાહ જોતા હોય છે.

એક્ટિંગ

કનિકા તેની એક્ટિંગને લીધે ટીવીનો જાણિતો ચહેરો બની ગઈ હતી.

ફેમ

ગુડ્ડન તુમસે ના હો પાયેગાથી કનિકા માનને અસલી ફેમ મળ્યું હતું.

કાજોલના એવરગ્રીન સાડી લુક્સ