મૃણાલ ઠાકુર ખૂબ જ ફેશનેબલ અને ગ્લેમરસ છે તેના પોશાક ઉપરાંત તેની હેરસ્ટાઈલ પણ અદ્ભુત છે.તમે તેમની હેરસ્ટાઈલ પરથી પણ આઈડિયા લઈ શકો છો.
મૃણાલની આ મેસી બન હેરસ્ટાઈલ ખૂબ જ સુંદર લાગે છે.તમે પાર્ટી કે ફેમિલી ફંક્શનમાં પણ આ પ્રકારનો લુક ટ્રાય કરી શકો છો.
મૃણાલે તેના અડધા ખુલ્લા વાળમાં ગજરા પહેર્યા છે,ભારતીય આઉટફિટ સાથે આ હેરસ્ટાઈલ ખૂબ જ સુંદર લાગે છે, તમારે પણ આ હેરસ્ટાઈલ ટ્રાય કરવી જોઈએ.
મૃણાલે પિંક સાડી સાથે ખુલ્લા વાળ રાખ્યા છે,લાળ હળવા વળાંકવાળા છે, આ હેરસ્ટાઈલ દરેક લુક પર સારી લાગશે.
બહુ ઓછા લોકો ભારતીય લુકમાં પોની ટેલ કરે છે,અલગ લુક માટે તમે મૃણાલની જેમ સાડી પર પોની ટેલ પણ કરી શકો છો. આ લુક એકદમ ક્લાસી લાગે છે.
આ હેરસ્ટાઇલમાં મૃણાલ ખૂબ જ સુંદર લાગી રહી છે.તમે પણ બ્રેઇડેડ બન હેરસ્ટાઈલ અપનાવીને પાર્ટીમાં જવા માટે તૈયાર થઈ શકો છો.
મૃણાલ આ લુકમાં એકદમ સ્ટનિંગ લાગી રહી છે, આ પ્રકારની વેવ્ઝ હેરસ્ટાઈલ વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે કેરી કરી શકાય છે.
સિમ્પલ સ્ટ્રેટ હેરસ્ટાઈલમાં મૃણાલ એખદમ કિલર લાગી રહી છે, આ લુકને બનાવવા માટે તેણે ગ્લોસી મેકઅપ કર્યો છે,તમે પણ આ પ્રકારના લુક પરથી આઈડિયા લઈ શકો છો.
તમે કોઈપણ પાર્ટી કે ફંક્શનમાં જવા માટે મૃણાલ ઠાકુરના અનોખી હેરસ્ટાઈલમાંથી આઈડિયા લઈ શકો છો, આવા વધુ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.