રશ્મિકા મંદન્ના,સામંથા થી લઈને સાઉથ સિનેમાની ઘણી અભિનેત્રીઓ પોતાના અભિનયથી નામ બનાવી રહી છે, આ સુંદરીઓનો દરેક લુક અદ્ભુત છે, આવો અમે તમને અભિનેત્રીના લહેંગા લુક બતાવીએ.
સાઉથની ફિલ્મોમાં કામ કરી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર તમન્ના ભાટિયાએ દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે,તેણીની આ શૈલી ખૂબ જ આકર્ષક લાગે છે.
સાઉથની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદન્ના આખા ભારતમાં જાણીતી છે,તેનો દરક લુક અદ્ભુત છે, તે લાલ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગે છે.
સામંથાનો લહેંગા લુક ખૂબ જ આકર્ષક છે તેણીએ તેના લુકને વધુ બોલ્ડ બનાવ્યા વગર રસળ મેકઅપ અને જ્વેલરી પહેરી છે.
સફેદ રંગના લહેંગામાં પૂજા ખૂબ જ સુંદર લાગી રહી છે, તેણે આ લુકને મોટી ઈરિંગ્સ અને ખુલ્લા વાળ સાથે કમ્પલીટ કર્યો છે.
તમે અભિનેત્રી સાઉથની ઘણી ફિલ્મોમાં જોઈ હશે, તે લાલ લહેંગા અને સિમ્પલ મેકઅપ ખૂબ જ સુંદર લાગે છે.
સાઉથની ફિલ્મો પછી રકુલ પ્રીતે બોલિવૂડમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે, તે આ બ્લેક એન્ડ વ્હાઈટ લહેંગામાં ખૂબ જ ક્લાસી લુક આપી લરી છે.
આ લહેંગામાં હંસિકા ખૂબ જ સુંદર લાગી રહી છે, તેણીએ હેવી જ્વેલરી સાથે આ લુકને કમ્પલીટ કર્યો છે.
તમે આ સાઉથ અભિનેત્રીઓના લહેંગા લુક્સ પણ પહેરી શકો છો,આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.