કિચનમાં ભૂલથી પણ ન રાખો આ 5 વસ્તુઓ, ઘરમાં આવી શકે છે આર્થિક સંકટ


By Pandya Akshatkumar11, Sep 2023 03:36 PMgujaratijagran.com

દવાઓ

વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે કિચનમાં દવાઓ ન રાખવી જોઈએ. જેની અસર સ્વાસ્થ્ય પર પડે છે

તૂટેલો કાચ

કિચનમાં તૂટેલો કાચ કદી ન રાખવો જોઈએ. તેનાથી આર્થિક સ્થિતિમાં નબળાઈ આવે છે.

સાવરણી

રસોડામાં કદી પણ સાવરણી ન રાખવી જોઈએ. સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈની નજર ન પડે.

તૂટેલા વાસણ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં તૂટેલા વાસણો ન હોવા જોઇએ. તૂટેલા વાસણોથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે.

ગંદા વાસણ

રસોડામાં કદી પણ ગંદા વાસણ ન રાખવા જોઈએ. તેને હંમેશા ધોઈને સ્ટેન્ડમાં મૂકવા જોઇએ.

રવિના ટંડનની પુત્રીને શું તમે જોઈ છે? સ્ટાઈલની બાબતમાં માતાને આપી રહી છે મ્હાત