બોલિવૂડની ફેમસ અભિનેત્રી મૃણાલ ઠાકુર પોતાના શાનદાર લુક્સને કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે
હેવી બ્રેસ્ટ બ્લાઉઝ ડિઝાઈન સર્ચ કરતી મહિલાઓ મૃણાલ ઠાકુરના લુક્સથી ઇન્સ્પિરેશન લઈ શકે છે
બ્લાઉઝની ડિઝાઈન જો તમારા બોડી ટાઈપ પ્રમાણે હશે તો તમારો લુક શાનદાર લાગશે
મિરર વર્ક હાલ ઘણો ટ્રેન્ડમાં છે. મૃણાલ ઠાકુરના આ મિરર વર્ક ઓફ શોલ્ડર બ્લાઉઝને કેરી કરી શકાય છે
હેવી બ્રેસ્ટ વાળી છોકરીઓ પર ડીપ નેક બ્લાઉઝ ઘણો આકર્ષક દેખાય છે
મૃણાલ ઠાકુરના સેસી બ્લાઉઝ ડિઝાઈન લહેંગા અથવા સાડી સાથે કેરી કરી શકાય છે