બોલિવૂડની ફેમસ અભિનેત્રી તારા સુતરીયા પોતાના લુક્સને લઈને લાઈમલાઈટમાં બની રહે છે
સોશિયલ મીડિયા પર તારા સુતરીયાએ પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે, જેમાં અભિનેત્રીનો લુક ઘણો રોયલ લાગી રહ્યો છે
તારા સુતરીયાનો દરેક લુક ઘણો આકર્ષક અને રોયલ હોય છે
તારા સુતરીયાની પાસે લહેંગાનું શાનદાર કલેક્શન છે
રેડ કલરની સાડીમાં તારા સુતારિયા ઘણી આકર્ષક દેખાઈ રહી છે
તારા સુતરિયાની પાસે સેસી બ્લાઉઝનું પણ શાનદાર કલેક્શન છે