કેટલી શિક્ષિત છે મૃણાલ ઠાકુર, જાણો


By Thakur Dharmendrasinh Dilipsinh02, Aug 2023 12:27 PMgujaratijagran.com

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુરે નાના પડદાથી પોતાની ખાસ ઓળખાણ બનાવી છે, ત્યાર બાદ તેણીને બોલિવૂડમાં સારો બ્રેક મળ્યો

જન્મ

મૃણાલ ઠાકુરનો જન્મ 1 ઓગસ્ટ 1992ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો

સ્કૂલિંગ

મૃણાલે પોતાની સ્કૂલિંગ જલગાંવના સેન્ટ જોસેફ કોન્વેન્ટ શાળામાંથી કરી હતી

મુંબઈ

ત્યારબાદ અભિનેત્રીએ પોતાની આગળની શિક્ષા વસંત વિહાર હાઈસ્કૂલ મુંબઈથી પૂર્ણ કરી

ગ્રેજ્યુએશન

અભિનેત્રીએ પોતાનું ગ્રેજ્યુએશન કેજી કોલેજથી કર્યું, અહીંયા મૃણાલે ફક્ત એડિમિશન મેળવ્યું હતું

ફેમ

કોલેજ દરમિયાન મૃણાલને શો મુઝસે કુછ કહતી..મળી. તેણીને આ સિરીયલથી ઘણો ફેમ મળ્યો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

જાહ્નવી કપૂરના સાડી લુક્સ છે શાનદાર