જાહ્નવી કપૂરના સાડી લુક્સ છે શાનદાર


By Thakur Dharmendrasinh Dilipsinh02, Aug 2023 12:21 PMgujaratijagran.com

જાહ્નવી કપૂર

બોલિવૂડની ફેમસ અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાના અભિનયની સાથે શાનદાર લુક્સથી પણ ફેન્સનું દિલ જીતી લે છે

ગ્રીન સાડી

આ સિમ્પલ ગ્રીન સાડીમાં જાહ્નવી કપૂર કમાલ લાગી રહી છે

ડિઝાઇનર સાડી

અભિનેત્રી આ બ્રાઉન કલરની ડિઝાઇનર સાડીમાં કહેર વર્તાવી રહી છે

વ્હાઈટ સાડી

આ વ્હાઈટ કલરની સાડીમાં જાહ્નવી ઘણી જ હસીન લાગી રહી છે

રેડ સાડી

અભિનેત્રી રેડ કલરની આ સાડીમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

વ્હાઈટ પ્રિન્ટેડ સાડી

જાહ્નવી કપૂર દરેક અંદાજમાં કમાલ લાગે છે. આ વ્હાઈટ કલરની પ્રિન્ટેડ સાડીમાં અભિનેત્રી સિઝલિંગ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મૃણાલ ઠાકુરના કિલર લુક