મૃણાલ ઠાકુરના કિલર લુક


By Thakur Dharmendrasinh Dilipsinh01, Aug 2023 04:48 PMgujaratijagran.com

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુરનું નામ એ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે, જેણે નાના પડદાથી મોટા પડદા સુધીનો સફર પાર કર્યો છે

બર્થ ડે સ્પેશિયલ

મૃણાલ ઠાકુર આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે

બ્લેક બ્યૂટી

બ્લેક કલરના આઉટફિટમાં મૃણાલ ઠાકુરની ખૂબસૂરતી પ્રશંસાપાત્ર છે

પરફેક્ટ લુક

મૃણાલ ઠાકુર મોર્ડન આઉટફિટમાં બલાની ખૂબસૂરત લાગી રહી છે

સાડી લુક

મૃણાલ ઠાકુર મોટા ભાગે બ્લેક આઉટફિટમાં જોવા મળે છે. અભિનેત્રી બ્લેક સાડીમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે

અપ્સરા

બી ટાઉન અભિનેત્રી મૃણાલનો મનપસંદ કલર બ્લેક છે અને તે આ કલરના આઉટફિટમાં અપ્સરા લાગે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Birthday Special: સાડીમાં ઘણી ખૂબસૂરત દેખાય છે તાપસી પન્નુ