મૃણાલ ઠાકુરના શાનદાર લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-18, 17:59 ISTgujaratijagran.com

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુર પોતાના દમદાર અભિનય અને ખૂબસૂરત અદાઓ માટે જાણીતી છે

ડીપ નેક ડ્રેસ

મૃણાલ પિંક કલરના ડીપ નેક ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

ઓફ શોલ્ડર ડ્રેસ

સિલ્વર કલરના ઑફ-શોલ્ડર શાઇની ડ્રેસમાં અભિનેત્રીને શાનદાર લુક આપતી જોઈ શકાય છે

મીની ડ્રેસ

મૃણાલ કલરફુલ ડીપ નેક મીની ડ્રેસમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે

હોલ્ટર નેક ડ્રેસ

બ્લેક કલરના હોલ્ટર નેક થાઈ સ્લિટ ડ્રેસમાં મૃણાલ પોઝ આપતી ખૂબ જ કિલર લાગી રહી છે

ચોકલેટી ડ્રેસ

અભિનેત્રી ચોકલેટી કલરના ઓફ શોલ્ડર થાઈ સ્લિટ ડ્રેસમાં સ્ટનિંગ અવતારમાં જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સારા અલી ખાનની ખૂબસૂરત તસવીરો