Mouni Roy એ શેર કરી પોતાના ટ્રાવેલિંગ સમયની તસવીરો


By Dharmendra Thakur04, Dec 2022 05:23 PMgujaratijagran.com

આ તસવીરમાં અભિનેત્રી ઘણી આકર્ષક લાગી રહી છે

બ્લેક કલરની બિકિનીમાં મૌની બીચ પર સેલ્ફી લેતા જોવા મળી રહી છે

બીચ પર અભિનેત્રી સનસેટના સમયે ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે

અભિનેત્રી આ તસવીરમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

મિની ડ્રેસમાં અભિનેત્રી ફુલોના ઝાડ નીચે ક્યૂટ પોઝ આપી રહી છે

આ તસવીરમાં અભિનેત્રી ઘણી સ્ટાઇલિશ જોવા મળી રહી છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ MOUNI ROY

ચૂંટણીના દરેક સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Sunny Leone એ ટૉપ અને સ્કર્ટમાં શેર કર્યો સ્ટાઇલિશ લુક