નાગિન શોથી પોપ્યુલર થયેલી અભિનેત્રી મૌની રોયએ બોલિવૂડમાં પણ નામ કમાવ્યું છે
મૌની રોયની પાસે સાડીનું શાનદાર કલેક્શન છે. આ સાડીમાં પણ અભિનેત્રી હુસ્નની મલ્લિકા લાગી રહી છે
રેડ સાડીમાં પણ અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે. અભિનેત્રીએ આ સાડીની સાથે લાંબા ઝુમકા કેરી કર્યા છે
મૌની રોયનો આ ગ્રીન પ્લેસ સાડીમાં સિમ્પલ સોબર પણ શાનદાર છે
સાડીની સાથે-સાથે મૌની રોયની પાસે બ્લાઉઝનું પણ શાનદાર કલેક્શન છે
પોતાના લુકને વધુ આકર્ષક બનાવવા માટે સાડીની સાથે ઓપન પલ્લૂ લઈ શકાય છે