ટીવીથી બોલિવૂડ સુધીની સફર પાર કરનાર અભિનેત્રી મૌની રોય પોતાની ખૂબસૂરતી માટે જાણીતી છે
હાલ અભિનેત્રી દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસમાં અંદાજમાં જોવા મળી રહી છે
મૌની રોય બ્લૂ એન્ડ વ્હાઈટ પ્રિન્ટ વાળી ઓવરસાઈઝ્ડ શર્ટ અને લોઅરની સાથે વ્હાઈટ ક્રોપ ટોપમાં ઘણી ગોર્જિયસ લાગી રહી છે
તસવીરોમાં મૌની રોય મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે
મૌની રોયએ પોતાના ફૂડની પણ તસવીરો પણ શેર કરી હતી
મૌની રોય અત્યાર સુધીમાં ઘણા ટીવી શો, રિયાલિટી શો, મ્યૂઝિક વીડિયો અને ફિલ્મોમાં જોવા મળી છે