બ્લુ બોડીકોન ડ્રેસમાં અવનીત કૌરનો ગ્લેમરસ અંદાજ


By Thakur Dharmendrasinh Dilipsinh13, Jul 2023 01:08 PMgujaratijagran.com

અવનીત કૌર

અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની આકર્ષક તસવીરોથી ફેન્સને દિવાનો બનાવતી રહે છે

ટીકૂ વેડ્સ શેરૂ

હાલમાં જ અભિનેત્રી ફિલ્મ 'ટીકૂ વેડ્સ શેરૂ'માં જોવા મળી હતી

ડીપ નેક બોડીકોન ડ્રેસ

અવનીત કૌર બ્લૂ કલરના ડીપ નેક બોડીકોન ડ્રેસમાં આકર્ષક અદાઓ બતાવી રહી છે

ઈનડોર સેટઅપ

આ તસવીરોમાં અવનીત કૌર ઈનડોર સેટઅપમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે

કેપ્શન

આ તસવીરોને શેર કરતા અવનીતે કેપ્શનમાં 'એમઆઈ અમોર' લખ્યું છે

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા પર અવનીત કૌરની તસવીરો વાયરલ થતી રહે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

જવાન તોડી શકે ઘણા રેકોર્ડ, જાણો કેમ?