મૌની રોયે બિકીની પહેરીને ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર
By
06, Feb 2023 03:47 PM
gujaratijagran.com
મૌનીએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર બ્રાલેટમાં ફોટોઝ પોસ્ટ કર્યા છે
એક્ટ્રેસ આ લુકમાં બેહદ હોટ લાગી રહી છે
આ લુક સાથે મૌનીએ ઓકસીડાઇઝડ જવેલરી પણ પહેરી છે
આ ફોટોઝ પર ફેન્સ હોટ, સિઝલિંગ, સ્ટનિંગ જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે
મૌનીની મહામોહક અદાએ ફેન્સનું દિલ જીતી લીધું છે
મૌનીનો દરેક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે
ALL PHOTO CREDIT: INSTAGRAM
સિદ્ધાર્થ-કિયારા સિવાય આ સેલેબ્સે રાજસ્થાનમાં રૉયલ વેડિંગ કર્યાં
Explore More