ટીવીની દુનિયાથી બોલિવૂડ સુધી પોતાના અભિનય અને ખૂબસૂરતીથી ધમાલ મચાવનારી અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
મૌની રોય ઓફ વ્હાઈટ ટ્રાન્સપેરેન્ટ સાડીમાં ઘણી જ ગોર્જિયસ લાગી રહી છે
આ તસવીરોમાં મૌની રોય સ્મોકી મેકઅપ લુકમાં ઘણી પ્રેટી લાગી રહી છે
મૌની રોય એ તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે
મૌની રોય એ પોતાના આ એલિગેન્ટ લુકને એક નેકપીસ અને ઈયરરિંગ્સની સાથે એક્સેસરાઈઝ કર્યું છે
મૌની રોય તસવીરોમાં પોતાની પાતળી કમર અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.