બોલિવૂડની ફેમસ અભિનેત્રી મલાઈકા અરોરાને ફેન્સે છૈયા-છૈયા ગર્લનો ટેગ આપ્યો છે
સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાએ પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે
મલાઈકા અરોરાની પાસે ડિઝાઈનર લહેંગાનું શાનદાર કલેક્શન છે
જો તમે પણ ડિઝાઈનર લહેંગાના શોખીન છે, તો મલાઈકાના આ લુક્સ પરથી ઇન્સ્પિરેશન લઈ શકો છો
બ્લૂ કલરના આ વર્ક વાળા લહેંગામાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે
રેડ કલરના આ હેવી વર્ક લહેંગામાં મલાઈકા અપ્સરા લાગી રહી છે