શિલ્પા શેટ્ટી બોલિવૂડની શાનદાર ફિટ અને આકર્ષક અભિનેત્રીઓમાંની એક છે
અભિનેત્રીનો ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન લુક દરેક લુક કિલર હોય છે
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર બ્લેક કલરના શિમરી મરમેડ સ્કર્ટ-ટોપમાં પોતાને ગ્લેમરસ લુક શેર કર્યો છે
ફેસ્ટિવલ સિઝનમાં તમે પણ અભિનેત્રીની જેમ ઈન્ડો-વેસ્ટર્ન સાડી ટ્રાય કરી શકો છો
શિલ્પાનો આ મલ્ટીકલર લહેંગો પણ તમને ઘણો ખૂબસૂરત લુક આપશે
શિલ્પાનો આ સાડી લુક ઘણો યૂનિક છે