નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની ખાસ ઓળખ બનાવનાર અભિનેત્રી મૌની રોય પોતાની ખૂબસૂરતી માટે જાણીતી છે
મૌની રોયએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને ફેન્સને ઘાયલ કરી દીધા છે
આ તસવીરોમાં મૌની રોય બ્લેક કલરની શોર્ટ ડ્રેસ પહેરેલ છે
અભિનેત્રીએ ઓપન હેર અને ન્યૂડ મેકઅપની સાથે પોતાનો આઉટલુક કમ્પ્લિટ કર્યો છે
મૌની રોય તસવીરોમાં સિઝલિંગ અંદાજમાં પોઝ આપતી શાનદાર લાગી રહી છે
અભિનેત્રી પોતાના આ લુકમાં ઘણી આકર્ષક લાગી રહી છે. પોતાની શાનદાર અદાઓથી તે ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે