મૌની રોયના શાનદાર વેસ્ટર્ન લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh08, Jun 2023 06:17 PMgujaratijagran.com

મૌની રોય

ટીવી અભિનેત્રી મૌની રોય દરેક લુકમાં શાનદાર દેખાય છે

હાઈ સ્લિટ ડ્રેસ

મૌની રોય આ બ્લેક કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં ઘણી સિઝલિંગ લાગી રહી છે

ઓફ શોલ્ડર

અભિનેત્રી આ વ્હાઈટ કલરના ઓફ શોલ્ડર ટોપ અને મિની સ્કર્ટમાં કહેર વર્તાવી રહી છે

બીચ વિયર

અભિનેત્રી આ રેડ કલરના પ્રિન્ટેડ બીચ વિયરમાં કમાલ લાગી રહી છે

મિની સ્કર્ટ અને ટોપ

અભિનેત્રી આ બ્લેક કલરના આઉટફિટમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે

વન શોલ્ડર

આ પર્પલ કલરના વન શોલ્ડર શોર્ટ ડ્રેસમાં મૌની રોય ઘણી ગ્લેમરસ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

દિશા પટણી આ વેસ્ટર્ન આઉટફિટમાં દેખાય છે શાનદાર