દિશા પટણી આ વેસ્ટર્ન આઉટફિટમાં દેખાય છે શાનદાર


By Thakur Dharmendrasinh Dilipsinh08, Jun 2023 06:09 PMgujaratijagran.com

દિશા પટણી

અભિનેત્રી દિશા પટણી પોતાના લુક્સથી ફેન્સનું દિલ જીતી લે છે. અભિનેત્રી ઈન્ડિયન આઉટફિટની સાથે વેસ્ટર્ન આઉટફિટમાં પણ ગ્લેમરસ દેખાય છે

બ્લેક શોર્ટ ડ્રેસ

દિશા પટણી આ બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે

શોર્ટ્સ એન્ડ ક્રોપ ટોપ

શોર્ટ્સ એન્ડ ક્રોપ ટોપ ડ્રેસ કોઈપણ બીચ પર પહેરીને જવા માટે પરફેક્ટ રહેશે

પાર્ટી વિયર

દિશા પટણી આ બ્રાઉન કલરના શોર્ટ ડ્રેસમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે

હાઈ સ્લિટ ડ્રેસ

અભિનેત્રી આ બ્લેક કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં સિઝલિંગ લાગી રહી છે

બોડીકોન ડ્રેસ

આ રેડ કલરના બોડીકોન ગાઉનમાં દિશા પટણી કમાલ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

હિના ખાનના ટ્રેન્ડી વેસ્ટર્ન લુક છે શાનદાર