જયા કિશોરીના મતે આ 4 સ્થિતિમાં હંમેશા બિલકુલ ચુપ રહેવું


By Nileshkumar Zinzuwadiya13, Apr 2025 03:00 PMgujaratijagran.com

જીવન જીવવાની કલા

જયા સામાન્ય રીતે લોકોને જીવન જીવવાની કલા શિખવે છે. સફળ અને ખુશ જીવનનો માર્ગ દેખાડે છે

ક્રોધમાં

જ્યારે ક્રોધની સ્થિતિ હોય છે ત્યારે તેમાં હંમેશા ચુપ રહેવું જોઈએ.

મિત્રતામાં

જ્યારે તમને લાગે કંઈક કહેવાથી તમારી મિત્રતા જોખમમાં મુકાઈ શકે છે તો ચુપ રહેવું જોઈએ

ઉનાળામાં ટામેટાંને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરવા?