તહેવારોની સિઝનમાં મૃણાલ ઠાકુરની આ 5 લેટેસ્ટ સાડી તમને ક્લાસી લુક આપશે


By Vanraj Dabhi15, Sep 2023 04:17 PMgujaratijagran.com

મૃણાલ ઠાકુરનું સાડી સિલેક્શન

તહેવારની સિઝન આવી ચૂકી છે અને આપણે બધા આપણા તહેવારોના કપડાને વધારવા માંગીએ છીએ, ચાલો મૃણાલના શ્રેષ્ઠ સાડી કલેક્શન પર એક નજર કરીએ જે તમને તહેવારોની ઉજવણી માટે સ્ડાઈલ કરવા માટે સુંદર વિકલ્પ છે.

ગુલાબી સાડી

એમ્બ્રોઇડરીવાળા બ્લાઉઝ સાથે પહેરાલ ગુલાબી સાડીમાં મૃણાલ ખૂબ જ સુંદર લાગે છે જે તમે તહેવારોમાં અજમાવી શકો છો.

સફેદ નેટ સાડી

ફ્લોરલ થ્રેડવર્ક સાથે તમને સફેદ નેટ સાડી પહેરી છે, તહેવારોની ઉજવણી કરવા માટે તમે આ સાડી આરામથી પહેરી શકો છો.

ગુલાબી શિફોન સાડી

મૃણાલની બ્લશ પિંક શિફોન સાડી સાથે સ્ટોન એમ્બેલિશ્ડ બ્લાઉઝ પહેર્યું છે, તહેવારોની સિઝનમાં તમે આવા જ આકર્ષક કોમ્બો પસંદ કરી શકો છો.

બનારશી સિલ્ક સાડી

સિલ્ક સાડીઓ તહેવારના મેળાવડા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, આ ગુલાબી બનારશી સિલ્ક સાડી તહેવારોમાં સ્પિચ આપવા માટે એક સુંદર પસંદગી છે.

વાંચતા રહો

આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ન્હાવાના અડધા કલાક પહેલા વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી મળશે અદ્દભૂત ફાયદા