ગુજરાત તેના ધાર્મિક સ્થળો માટે પણ જાણીતુ છે. આ સિવાય તે તેના સંસ્કૃતિક વારસો અને સ્વાદિષ્ટ ભોજન માટે પણ પ્રખ્યાત છે. આજે આપણે ગુજરાતના કેટલાક મંદિરો વિશે વાત કરીશું જેના તમે દર્શન કરવા જઈ શકો છો
12 જ્યોતિર્લિંગોમાંનું સોમનાથ મંદિર ગુજરાતના સોમનાથમાં આવેલું છે .આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે
ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ પર આવેલું દ્વારકાધીશ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ પ્રાચીન મંદિરની કલાકૃતિ ખૂબ જ મનમોહક છે.
અક્ષરધામ મંદિર ખૂબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ મંદિરમાં હિંદુ દેવી-દેવતાઓની લગભગ 200 મૂર્તિઓ આવેલી છે .અક્ષરધામ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે.
સૂર્ય મંદિર એ ગુજરાતના મુખ્ય પ્રાચીન મંદિરોમાંનું એક છે. આ મંદિરની મૂર્તિ પર સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યના કિરણો સીધા પડે છે. આ સમયે મંદિરની સુંદરતા અલૌકીક લાગે છે
રૂકમણી મંદિર ભગવાન કૃષ્ણની પત્ની રૂકમણીને સમર્પિત છે. આ મંદિરમાં ભગવાન કૃષ્ણ અને રૂકમણીની વિવિધ ઘટનાઓની તસવીરો જોઈ શકાય છે.
બાલા હનુમાન મંદિર જામનગરમાં રણમલ તળાવ કિનારે આવેલું છે. આ મંદિર ભગવાન હનુમાનને સમર્પિત છે. આ મંદિરની સાંજની આરતી ખૂબ જ પ્રખ્યાત છે.
કાલિકા માતાનું મંદિર ગુજરાતના દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આ લોકપ્રિયતાને કારણે, આ મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં પણ સામેલ છે.
તમે ગુજરાતમાં સ્થિત આ મંદિરોની પણ મુલાકાત લઈ શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી વાંચતા રહો ગુજરાતી જાગરણ સાથે.