Temples in Ahmedabad: અમદાવાદમાં પ્રખ્યાત ધાર્મિક મંદિરોની યાદી


By Vanraj Dabhi30, Jul 2024 07:04 PMgujaratijagran.com

સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર ભગવાન સ્વામિનારાયણનું પ્રખ્યાત મંદિર આવેલ છે.

જગન્નાથ મંદિર

અમદાવાદ શહેરમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મોટું મંદિર આવેલ છે.

હાટકેશ્વર મહાદેવ મંદિર

અમદાવાદ શહેરના ખોખરા ખાતે ભગવાન ભોળાનાથનું હાટકેશ્વર મહાદેવ મંદિર આવેલ છે.

ઇસ્કોન મંદિર

અમદાવાદના સેટેલાઇટ ખાતે ઇસ્કોન મંદિર આવેલ છે.

શ્રી કેમ્પ હનુમાન મંદિર

અમદાવાદમાં કેમ્પ રોડ પર શ્રી કેમ્પ હનુમાનજીનું મંદિર આવેલ છે.

વૈષ્ણો દેવી મંદિર

અમદાવાદમાં ગાંધીનગર સરખેજ હાઈવે પર માતા વૈષ્ણો દેવીનું મંદિર આવેલ છે.

શ્રી મહાકાલી માતાજી મંદિર

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં શ્રી મહાકાલી માતાજીનું મંદિર આવેલ છે.

બોડકદેવ પ્રેમ મંદિર

અમદાવાદના બોડકદેવ ખાતે પ્રેમ મંદિર આવેલ છે.

ધોળેશ્વર મહાદેવ મંદિર

અમદાવાદ જિલ્લામાં ધોળકા ખાતે ધોળેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.

મોઢેરા સૂર્ય મંદિર મોઢેરા

મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલ છે.

Dams in Gujarat: ગુજરાતમાં સૌથી મોટા અને પ્રખ્યાત ડેમ કેટલા છે, જાણી લો ડેમની યાદી