Snacks For Monsoon: ચોમાસામાં લોકો સૌથી વધુ શું ખાય છે, જાણો


By Vanraj Dabhi28, Jul 2024 06:44 PMgujaratijagran.com

પકોડા

લોકો ચોમાસામાં ચા સાથે ગરમા-ગરમ પકોડાની મજા માણતા હોય છે.

સમોસા

વરસાદી મોસમમાં ચા સાથે ગરમા-ગરમ સમોસા એક અદ્ભુત આનંદ આવે છે.

પાવભાજી

પાવભાજી મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય વાનગી છે, તમે ગમે ત્યારે તેનો ટેસ્ટ માણી શકો છો.

વડાપાવ

વડાપાવ પણ મહારાષ્ટ્રની રેસીપી છે, જે વરસાદની મોસમમાં તમારા પરિવાર સાથે ટ્રાય કરી શકો છો.

મોમોસ

વરસાદી ઋતુમાં જ્યારે બહાર વરસાદ પડતો હોય, ત્યારે લાલ તીખી ચટણી સાથે બાફેલા, તળેલા કે તંદૂરી મોમોઝ સિઝનની મજા બમણી કરી દેશે.

ડુંગળી રિંગ્સ

ચોમાસામાં ઝડપી નાસ્તો બનાવવા માંગતા હોવ તો ડુંગળીમાંથી બનેલો આ નાસ્તો ચોક્કસ ટ્રાય કરી શકો.

પોટેટો ફ્રાઈમ્સ

બટાકાની ફ્રાઈમ્સ સ્વાદમાં ખૂબ જ ખાવામા આવે છે.

આલુ કચોરી

ગરમા-ગરમ બટેટાની કચોરી વરસાદી ઋતુ માટે ઉત્તમ નાસ્તો છે.

સ્વીટ કોર્ન મસાલો

જો તમને તળેલા નાસ્તા ન ગમતા હોય તો વરસાદી સિઝનમાં સ્વીટ કોર્ન મસાલો ખાઈ શકો છો.

અમદાવાદમાં બેસ્ટ ભજીયા ક્યાં મળે છે, જાણવા માટે કરો અહીં એક ક્લિક