આજે અમે તેમને અમદાવાદમાં કઈ જગ્યાએ બેસ્ટ ક્વોલિટીના ભજીયા મળે છે તેનું લિસ્ટ જણાવીશું.
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ રોકડિયા ભજીયાના ખૂબ જ ફેમસ છે.
અમદાવાદમાં રાયપુર સર્કલ, ખોખરા પાસે આવેલ રાયપુરના ભજીયા અમદાવાદમાં સૌથી પ્રખ્યાત ભજીયા હાઉસ છે.
અમદાવાદના ઘુમા ગામ ખાતે આવેલ ચામુંડા ભજીયા હાઉસ ફેમસ ભજીયા હાઉસ પૈકીનું એક છે.
અમદાવાદમાં RTO સર્કલ, જૂના વાડજ ખાતે આવીલું છે.
અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારામાં આવેલ છે.
અમદાવાદમાં મજુરગામ, ગીતા મંદિર રોડ, નવયુગ કોલોની ખાતે કૈલાસ ભજીયા હાઉસ આવેલ છે.
જુના અમદાવાદ શહેરમાં વાડીગામ અંદર, દરિયાપુર ખાતે વાડીગામ ભજીયા હાઉસ આવેલ છે.
અમદાવાદમાં ફેશન સ્ટ્રીટ ખાતે નેહરુનગર વાલાની બાજુમાં, કર્ણાવતી ક્લબ સામે,SG હાઈવે પર શેલ્બી હોસ્પિટલ નજીકમાં આવેલ છે.