આ છે દુનિયાનો સૌથી મોંઘો સાપ, જેની કિંમત એટલી છે કે તમે લક્ઝરી કાર ખરીદી લેશો


By Jivan Kapuriya29, Jul 2023 01:04 PMgujaratijagran.com

સાપની પૂજા

સાપને જોઈને બધા ડરી જાય છે, ભારતમાં લોકો સાપની પૂજા પણ કરે છે.

કાર પણ ખરીદી શકો છો

શું તમે પણ જાણો છો કે દુનિયામાં ક્યો સાપ સૌથી મોંઘો છે, જેની કિંમતમાં તમે કાર પણ ખરીદી શકો છો.

ગ્રી ટ્રી પાયથોન

સાપનું નામ ગ્રી ટ્રી પાયથોન છે. તેની કલર લીલો છે.

વજન

તમને જણાવી દઈએ કે આ સાપનું વજન લગભગ દોઢ કિલો છે.

કિંમત જાણીને ચોંકી જશો

તમને જણાવી દઈએ કે આ સાપની કિંમત લાખોમાં છે. જે જાણીને તમારા હોશ ઉડી જશે.

સ્થળ

આ સાપ ઈન્ડોનેશિયા,ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના ટાપુઓમાં જોવા મળે છે.

જંતુઓ

આ સાપ જંતુઓ અને કરોળિયા ખાઈને જ પેટ ભરે છે.

કિંમત

તમને એ પણ જણાવી દઈએ કે તેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.

લોકોની માંગ

આ સાપની કિંમત આટલી મોંઘી હોવાના કારણે લોકોની માંગ ઘણી વધારે છે.

ઉપવાસ દરમિયાન ફરાળ માટે આ રીતે ઘરે બનાવો કેળાની વેફર