રાજસ્થાનની દાલ બાટી ચુરમા ફેમસ છે, તમારે ફેમસ ડીશ અચુક અજમાવવી જોઈએ.
રાજસ્થાનની બીજી પ્રખ્યાત મેવાડી ભોજનમાંથી એક વાનગી છે.તેને ગટ્ટે તરિકે ઓળખવામાં આવે છે.
આ રેસીપી ગુજરાતમાં અને રાજસ્થાનમાં ખૂબ ખાવામાં આવે છે.
ઘેવર એ રાજસ્થાનની સૌથી લોકપ્રિય મીઠાઈ છે. તે બધા પ્રકાના લોટમાંથી બનાવવામાં આવે છે અને ખાંડના ચાસણીમાં પલાળીને પીરસવામાં આવે છે.
એ એક પ્રકારની પેનકેક છે. માલપુઆ ખાંડની ચાસણીમાં પલાળીને નરમ હોય છે.તે સામાન્ય રીતે રબડી અથવા મલાઈવાળા દૂધ સાથે પીરસવામાં આવે છે.
ડુંગળીની કચોરી એ ભારતનો ડીપ-ફ્રાઈડ નાસ્તો છે,જ્યારે તમે માઉન્ટ આબુની મુલાકાત લો ત્યારે તમે આનો આનંદ લઈ શકો છો.
મગની દાળનો હલવો એ શિયાળા દરમિયાન ખાવા માટે જાણીતી છે.તે તમારી મીઠી તૃષ્ણાઓને સંતોષે છે.
કેર સાંગરી એક રાજસ્થાની વાનગી છે જે સૂકા કેર બેરી અને સાંગરી બીન્સમાંથી તૈયાર કરવામાં આવે છે.
માહિતી ગમે તો લાઈક-શએર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.