બીચ પર ફરવાનું દરેક લોકોને પસંદ હોય છે તેથી આજે અમે તમને ગુજરાતના સૌથી સુંદર બીચોની યાદી અહીં જણાવીશું.
આ બીચ ગુજરાતના કચ્છ જીલ્લાના માંડવીના દરિયા કિનારે આવેલ છે.
ડુંમસ બીચ ગુજરાતના સુંદર બીચ પૈકીનો એક છે, તે સુરતના દરિયા કિનારે આવેલ છે.
જગ વિખ્યાત દ્વારકા બીચ ગુજરાતના દ્વારકા જિલ્લાના શિવરાજ પુર ખાતે આવેલ છે.
આ બીચ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સુંદર બીચ આવેલ છે.
ગુજરાતના સોમનાથના દરિયા કિનારે આ બીચ આવેલ છે.
દીવના દરિયા કિનારે આવેલ નાગવા બીચ ખૂબ જ સુંદર છે, અહીં લોકો દૂર દૂરથી ફરવા માટે આવે છે.
ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલ દરિયા કિનારે પોરબંદરનો આ બીચ આવેલ છે.
ગુજરાતના ભાવનગર જિલ્લાના તળાજા ખાતે ગોપનાથ બીચ આવેલ છે.
ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલ દાંડી ખાતે આ બીચ આવેલ છે.
ગુજરાતના સુરત જિલ્લા નજીક આવેલ હજીરા ખાતે સુવાલી બીચ આવેલ છે.
ગુજરાતના વેરાવળ હાઈવે પર માધવપુરના દરિયા કિનારે આવેલ છે.