Best Beaches in Gujarat: દિવાળી વેકેશનમાં ગુજરાતના જોવાલાયક ફેમસ બીચ


By Vanraj Dabhi21, Oct 2024 12:39 PMgujaratijagran.com

ગુજરાતના ફેમસ બીચ

દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતના દરિયા કિનારે ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો, આ માહિતી તમને ઉપયોગી થશે.

માંડવી બીચ, કચ્છ

ગુજરાતના કચ્છમાં આવેલો માંડવી બીચ સનસેટના સુંદર નજારા માટે જાણિતો છે. તમે દિવાળી પર અહીં ફરવા જઈ શકો છો.

ચોપાટી બીચ, પોરબંદર

ગુજરાતમાં પોરબંદર ખાતે આવેલ ચોપાટી બીચ સ્વચ્છ દરિયા કિનારામાંથી એક છે. તમે દિવાળી વેકેશન પર ફરવાનો પ્લાન કરી શકો છો.

ડુમસ બીચ, સુરત

ગુજરાતના ફેમસ દરિયા કિનારા પૈકીનું એક, ડુમસ બીચ છે, અહીં કાળી રેતીનો કિનારો છે.

માધવપુર બીચ

ગુજરતનો માધવપુર બીચ ફંક્શન્સના સેલિબ્રેશન માટે જાણિતો છે. તમે દિવાળી દરમિયાન આ સુંદર બીચની મુલાકાત લઈ શકો છો.

તિથલ બીચ, સુરત

ગુજરાતના ફેમસ દરિયા કિનારા પૈકીનું એક દક્ષિણ ગુજરાતનો તિથલ બીચનો સમાવેશ થાય છે.

સોમનાથ બીચ

ગુજરાતના સોમનાથ મંદિર પાસે સ્થિત સોમનાથ બીચ પર્યટકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. તમે દિવાળી પર ખાસ મુલાકાત લઈ શકો છો.

દ્વારકા બીચ

દ્વારકાને ભગવાન શ્રીકૃષ્ણની નગરી તરીકે ઓળખવામાં આવે છે, તમે દિવાળી વેકેશન દરમિયાન દ્વારકા બીચની મુલાકાત લઈ શકો છો.

દાંડી બીચ, સુરત

દાંડી બીચના નૈસર્ગિક લેન્ડસ્કેપનું અન્વેષણ કરવા માટે તમે દિવાળી પર પ્લાન કરી શકો છો.

સુવાલી બીચ, સુરત

સુરતથી અંદાજે 20 કિલોમીટર દૂર સુવાલી બીચ આવેલ છે, અહીં તમે શાંત દરિયાકિનારાનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

ટ્રાવેલ સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gujarat Destinations: દિવાળી વેકેશનમાં ગુજરાતના બેસ્ટ ફરવા લાયક સ્થળોની યાદી