શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મુથૈયા મુરલીધર આ યાદીમાં મોખરાના સ્થાને છે. તેણે 133 મેચમાં કૂલ 7339.5 ઓવર ફેકી હતી.
ભારતીય ટીમના ભૂતપર્વ બોલર અનિલ કુંબલે બીજા ક્રમાંકે છે. તેણે 132 મેચમાં કૂલ 6808.2 ઓવર ફેકી હતી.
ત્રીજા ક્રમાંક પર ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ બોલર શેન વૉર્ન છે. તેણે 272 મેચમાં કૂલ 6784.1 ઓવર ફેકી હતી.
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ચોથા ક્રમાંક પર છે. તેણે 188 મેચમાં 6672.5 ઓવર ફેકી હતી.
ઈંગ્લેન્ડનો બોલર સ્ટુઅર્ટ બ્રોડ આ યાદીમાં પાંચમાં ક્રમાંક પર છે. જેમ્સે 167 મેચમાં કૂલ 5616 ઓવર ફેકી હતી.