સામાન્ય રીતે લોકોમા વજનને વધવાની સમસ્યા જોવા મળે છે પણ કેટલાક લોકો દૂબળાપણાનો પણ શિકાર બનેલા હોય છે. આ લોકો માટે શરીરનો વજન વધારવો એક પડકાર હોય છે.
ઠંડીના સમયને વજન વધારવા માટેનો શ્રેષ્ઠ સમય માનવામા આવે છે. ચલો જાણીએ ઠંડીમા વજન વધારવા માટે શુ કરવુ જોઈએ.
પોષકતત્વો અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓને ડાયટમા સામેલ કરો. આ સાથે જંક ફૂડને આજથી જ ખાવાનુ બંધ કરો. આ ઉપરાંત હેલ્ધી ડાયટને લો.
વજન વધારવા માટે બટાકા ખાવા ફાયદાકારક છે. ઠંડીમા વજન વધારવા માટે તમે બાફેલા બટાકાનુ સેવન કરી શકો છો. બટાકાનુ શાક પણ વજન વધારવામા મદદ કરે છે.
જો તમે ઈંડાનુ સેવન કરો છો તો તમને વજન વધારવામા મદદ મળે છે. ઈંડાના સેવનથી તેમા રહેલા પોષકતત્વ શરીરની ક્ષમતા વધારવામા મદદ કરે છે.
તમે ઘણા લોકોથી સાંભળ્યુ હશે કે ઘીના સેવનથી શરીરનુ વજન વધારવામા મદદ મળે છે. ઠંડીમા નિયમિત રીતે ઘીના સેવનથી શરીરનો વજન વધે છે.
ઘણા લોકો ઓછા લોકો જાણે છે કે વજનને વધારવા માટે પૂરતા પ્રમાણમા ઊંઘ લેવી જરુરી છે. તેના માટે તમારે ઓછામા ઓછી 7 થી 8 ક્લાકની ઊંઘ લેવી જરુરી છે.
ઘણા લોકોની માન્યતા એવી હોય છે કે કસરત કરવાથી માત્રા વજન ઓછુ થાય છે. જો કે વજન વધારવા માટે તમારે રોજ કસરત કરવી જોઈએ.