ખાંડની ચાસણીમાં ડુબોળેલી ગરમ, ક્રિસ્પી જલેબીને ચોમાસાના ઠંડા વાતાવરણમાં ખાવાની ખૂબ મજા આવે છે
રાજસ્થાનની ફેમસ ઘેવર મીઠાઈ પણ અત્યંત સ્વાદિષ્ટ છે. દેશી ઘીમાં તરબોળ આ મીઠાઈ હળવી સને સ્પંજી હોય છે.
ભારતની પરંપરાગત અને પોપ્યુલર સ્વીટ ડિશ ગુલાબ જાંબુ દરેક સીઝનમાં ખાવા માટે બેસ્ટ છે.
માલપુઆ ટોચ પર ક્રીમી રબડીનો સ્વાદ અનેરો હોય છે. ઉત્તર ભારતની આ ક્લાસિક વાનગી ચોમાસામાં ખાવા માટે શ્રેષ્ઠ છે.
ખીર દરેક ઋતુમાં ખાઈ શકાય તેવી સરળ અને ઝડપથી બની શકે તેવી સ્વીટ ડીશ છે. આ ખાવામાં હળવી અને સ્વાદમાં લઝીઝ છે
ઘઉંના લોટ અથવા સોજીથી બનવામાં આવતો હલવો સોફ્ટ અને સ્પંજી હોય છે. ડ્રાય ફ્રુટનું ગારનીશિંગ કરીને આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
કર્ણાટકની રાજ્યના મૈસુરની ફેમસ સ્વીટ ડિશ પણ તેના રીચ ફ્લેવર્સ અને સ્વાદ માટે જાણીતી છે