આવતી દિવાળી સુધી આ પાંચ રાશિઓ પર થશે ધનની વર્ષા


By Hariom Sharma13, Nov 2023 03:31 PMgujaratijagran.com

દિવાળી 2023

દર વર્ષે કાર્તિક અમાવસના દિવસે દિવાળીનો શુભ પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બરના રોજ મનાવવામાં આવી.

ભાગ્યશાળી રાશિઓ

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર આ દિવાળથી લઈને આવતી દિવાળી સુધીનો સમય કેટલીક રાશિઓના લોકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે.

ધનવર્ષા

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર કુલ 5 રાશિઓ માટે આ દિવાળીથી લઈને આવતી દિવાળીનો સમય ખૂબ જ પૈસા વાળો રહેવાનો છે. આ પાંચ રાશિઓ વાળા લોકોને આ સમયગાળા દરમિયાન ધન લાભ થશે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકોને ધન લાભ તો થશે જ પરંતુ સાથે સાથે આવતી દિવાળી સુધી તેમની સંપત્તિમાં પણ વધારો થતો જોવા મળશે.

You may also like

ઘરની અશાંતિને શાંતિમાં બદલવાના ઉપાયો

દિવાળી પછી આ ગ્રહનો થશે ઉદય, 3 રાશિની કિસ્મત ચમકશે

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા લોકો ઉપર આવતા વર્ષ સુધી માં લક્ષ્મીની કૃપા વરસતી રહેશે. આ ઉપરાંત કુંભ રાશિ વાળા લોકોને ઘરમાં સુખ શાંતિ અને લગ્ન જીવનમાં ખુશીઓનું આગમન થશે.

તુલા રાશિ

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તુલા રાશિ વાળા લોકોને નોકરી ધંધામાં ધારી સફળતા પ્રાપ્ત થશે અને આખું વર્ષ પૈસાથી તિજોરી ભરેલી રહેશે.

મકર રાશિ

આ દિવાળી થી આવતી દિવાળી સુધીના સમયગાળામાં મકર રાશિ વાળા લોકોને ધનની પ્રાપ્તિ થશે અને શુભ સમાચાર પણ મળશે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઘરની અશાંતિને શાંતિમાં બદલવાના ઉપાયો