રક્ષાબંધન ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ ખાસ હોય છે. જો આ દિવસે તમારા ઘરે લક્ષ્મીજીનો જન્મ થાય તો તો તમે તેના માટે અહીં જણાવેલા કેટલાક સુંદર નામની યાદીમાંથી કોઈપણ એખ રાખી શકો છો.
રક્ષાબંધનના દિવસે જન્મેલી તમારી નાની બાળકીનું નામ રક્ષિતા રાખી શકો છો, તેનો અર્થ એ થાય કે રક્ષા કરનારી.
આ પણ એક સુંદર નામ છે, તેનો અર્થ થાય છે કે રક્ષણ કરનારી, તમે તમારી નાની લાડકી દિકરી માટે આ નામ જરૂર રાખી શકો છો.
આ પણ છોકરીઓ માટેના ટ્રેન્ડિંગ નામોમાંનું એક છે અને તમે રક્ષાબંધન પર તમારી ઢીંગલીનું નામ ચોક્કસથી રાખી શકો છો, તેઓ અર્થ થાય છે રક્ષણનું પ્રતીક.
તે તદ્દન અનોખું નામ છે જેનો અર્થ સંપતિ,શાહી,સુખી,સમૃદ્ધિ પુત્રીનું પ્રતીક છે.
આ દિકરીઓ માટે ખૂબ જ સુંદર નામ છે,જેનો અર્થ થાય છે ભગવાન શિવ અને આ નામ આકર્ષક છે.
તે દેવી લક્ષ્મીના કેટલાક નામોમાંથી એક છે જેનો અર્થ થાય છે ધનવાન.
આ નામ પણ દેવી લક્ષ્મીજીથી પ્રેરિત છે. જેનો અર્થ ખૂબ જ સુંદર,ધનવાન અને સમૃદ્ધ છે.