Clean Yellow Teeth: તુથપેસ્ટ-બ્રશ વગર પીળા દાંત કેવી રીતે સાફ કરવા?


By Vanraj Dabhi31, Jan 2025 10:52 AMgujaratijagran.com

પીળા દાંત

દાંત પર જમા થપેલ પીળા પળને સાફ કરવા માટે તમે કેટલાક ઘરેલું નુસ્ખોઓ અપનાવતા હશો.

અકળામણ

પીળા દાંતને કારણે લોકોને અકળામણનો સામનો કરવો પડી શકે છે, ત્યારે દાંત પર જમા થયેલું આ પીળું પડ અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે.

દાંતમાં ઈન્ફેક્શન

પીળા દાંતએ પાયોરિયા, પેઢામાંથી લોહી નીકળવું અને ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ પણ સ્વચ્છતાના અભાવે થઈ શકે છે.

લીંબુનો રસ

તમે રેગ્યુલર ટૂથપેસ્ટમાં થોડો લીંબુનો રસને લસણની પેસ્ટમાં ઉમેરીને પછી આ પેસ્ટથી તમારા દાંત સાફ કરવાથી પીળા દાંત સફેદ કરી શકે છે.

મીઠું

ટૂથપેસ્ટમાં મીઠું ઉમેરીને દાંત સાફ કરવાથી દાંત સારી રીતે સાફ થાય છે અને દાંતમાં સડો અને કેવિટી જેવી સમસ્યાઓથી બચાવે છે.

બેકિંગ સોડા

બ્રશ કરતી વખતે ટૂથપેસ્ટ પર થોડો બેકિંગ સોડા છાંટો અને તેનાથી દાંત સાફ કરો.

સરસવનું તેલ

સરસવનું તેલમાં થોડું મીઠું મિક્સ કરો અને પછી તેને તમારી ટૂથપેસ્ટમાં મિક્સ કરીને બ્રશ કરો, આ તમારા દાંતની પીળાસ દૂર કરશે.

મૌખિક સ્વચ્છતા ટીપ્સ

દાંત સાફ કરવાની સાથે, મીઠાના પાણીથી ફ્લોસિંગ અને ગાર્ગલ કરવાથી પણ તમારા દાંતની તંદુરસ્તી સુધરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જવ અને બાજરી નહીં પણ આ રોટલી છે ડાયાબિટીસનો અક્ષિર ઈલાજ, જાણો 30 દિવસમાં હાડકાંને કેવી રીતે મજબૂત કરશે!