હળદર અને કેસર સાથે દૂધ પીવાથી કયા ફાયદા થાય છે તે જાણો


By Nileshkumar Zinzuwadiya01, Dec 2024 04:12 PMgujaratijagran.com

ઈમ્યુનિટી વધે છે

હળદરમાં કરક્યુમિન એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે અને કેસરમાં પણ ઈમ્યુનિટી વધારનાર તત્ત્વ હોય છે, જે સંક્રમણથી બચાવે છે.

ઠંડી અને ખાસી

હળદરનું એન્ટી-બેક્ટિરિયલ ગુણ ઠંડી અને ખાસીને ઠીક કરે છે. કેસર ગળાને રાહત આપે છે અને ગળાની ખારાશ ઓછી કરે છે.

તંદુરસ્ત સ્કીન

કિશમિશમાં કેલ્શિયમ અને બોરોન હોય છે, જે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે.

મજબૂત હાંડકા

દૂધમાં કેલ્શિયમ ભરપુર હોય છે, જે હાંડકાને મજબૂત બનાવે છે. હળદર અને કેસરનું મિશ્રણ સાંધાના દુખાવા તથા સોજામાં રાહત આપે છે.

Saffron And Honey Benefits: કેસર અને મધ ખાવાથી દૂર થશે આ 5 સમસ્યા, સ્વાસ્થ્યને થશે જાદુઈ ફાયદા