વજન વધારવા દૂધમા મિલાવીને પીઓ આ 2 વસ્તુઓ


By Prince Solanki28, Dec 2023 06:47 PMgujaratijagran.com

દુબળાપણુ

જે રીતે શરીરનુ મોટાપણુ એક સમસ્યા છે તેજ રીતે દુબળાપણુ પણ એક સમસ્યા છે. ઘણા લોકો દુબળાપણાની સમસ્યાથી હેરાન છે.

વજન વધારવા માટે શુ કરીએ?

શરીરનુ વજન વધારવા માટે ઘણા લોકો અલગ અલગ વસ્તુઓનુ સેવન કરતા હોય છે, પરંતુ વજન વધતુ નથી.

દૂધનુ સેવન

દૂધ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેને પીવાથી શરીરનુ વજન વધે છે અને હાડકા મજબૂત બનાવવામા પણ મદદ મળે છે, પણ જો દૂધમા કેટલીક વસ્તુઓને મિલાવીને પીવાથી વજન ઝડપથી વધે છે.

મધ

મધમા ઘણા પ્રકારના વિટામિન્સ અને ખનીજ હોય છે. મધમા વિટામિન બી, કેલ્શિયમ, આયરન, જિંક, કોપર જેવા પોષકતત્વો હોય છે, જે શરીર માટે કોઈ દવાથી ઓછુ નથી.

ક્યારે અને કેવી રીતે કરો સેવન?

રોજ સવાર સાંજ એક ગ્લાસ દૂધમા મધ ઉમેરીને પીવાથી શરીરનુ વજન ઝડપથી વધે છે, અને દુબળાપણુ દૂર થાય છે.

ડ્રાઈફૂટ્સ

શરીરના સારા સ્વાસ્થ્ય માટે ડ્રાઈફૂટ્સ કંઈ રામબાણથી ઓછા હોતા નથી. જો ડ્રાઈફૂટ્સને દૂધની સાથે ખાવાથી શરીરનુ વજન ઝડપથી વધે છે.

ક્યારે અને કેવી રીતે કરો સેવન?

ડ્રાઈફૂટ્સ રોજ સવારે એક ગ્લાસ દૂધમા ઉમેરીને પીવાથી શરીરનુ વજન થોડા જ દિવસોમા ઝડપથી વધે છે. ડ્રાઈફૂટ્સથી શરીરની અનેક સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓ પણ દૂર રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આંતરડાની ગંદગી સરળતાથી થશે સાફ, ખાઓ આ ફળો