ખરાબ ખાવાપીવાની આદતોના કારણે આંતરડામા ગંદગી જમા થવા લાગે છે. યોગ્ય રીતે પેટની સફાઈ ન થવી પણ અનેક સમસ્યાનુ કારણ હોય શકે છે.
આંતરડાની ગંદગીની સફાઈ થવી ખૂબ જ જરુરી છે, જોકે આ એક પડકારરુપ કાર્ય છે. આંતરડાની સફાઈ માટે તમારે તમારા ડાયટમા બદલાવ લાવવા જરુરી છે.
આંતરડાની ગંદગીની સફાઈ કરવા માટે તમારે કેટલાક ફળોનુ સેવન કરવુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફળોના સેવનથી પૂરા શરીરના સ્વાસ્થ્યને ફાયદો મળે છે.
સ્વસ્થ રહેવા માટે રોજ એક સફરજનનુ સેવન કરો. સફરજનમા ફાઈબર અને પાણી રહેલુ હોય છે, જેથી આંતરડાની સફાઈ કરવામા મદદ મળે છે.
આંતરડાની ગંદગીની સફાઈ કરવા માટે ફાઈબરથી ભરપૂર જમરુખનુ પણ સેવન કરી શકો છો. તેના સેવનથી પાચનતંત્ર પણ મજબૂત બને છે.
ખાવામા સ્વાદિષ્ટ સ્ટ્રોબેરીમા ફાઈબર પણ ભરપૂર માત્રામા હોય છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે સ્ટ્રોબેરીનુ સેવન કરી શકો છો. આંતરડાની ગંદગીની સફાઈ કરવા માટે સ્ટ્રોબેરીનુ સેવન કરો.
એવોકાડોમા એંટી ઓક્સિડેંટ્સ ગુણ રહેલા હોય છે, આંતરડાની કોશિકાઓને સાફ કરવામા મદદ કરે છે.
કેળામા રહેલુ ફાઈબર આંતરડાની સફાઈની સાથે તેના સેવનથી અન્ય સ્વાસ્થ્ય સંબધિત ફાયદા પણ મળે છે.